GSSSB Bharti 2024: સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-3ની ભરતી

By | 2 January 2024

ગૌણ સેવા ભરતી 2024 નવા વર્ષે ભરતીની જાહેરાત, આંકડા મદદનીશ વર્ગ-3 અને સંશોધન મદદનીશ 188 જગ્યાઓ પર  ભરતી બહાર પાડી, જાણો આખી માહિતી

Gujarat Gaun seva bharti 2024:ગૌણ સેવા ભરતી 2024 નવા વર્ષે ભરતીની જાહેરાત, આંકડા મદદનીશ વર્ગ-3 અને સંશોધન મદદનીશ 188 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો આખી માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને નવા વર્ષે ખુશખબર મળી છે. ગૌણ સેવા દ્વારા નવી ભરતી માટે ઉમેદવારી મંગાવવામાં આવી છે. જાણો વિગત

Gujarat Gaun seva bharti 2024:વિગત
ભરતી  વિગત 
સંશોધન મદદનીશ ભરતી 2024  કુલ જગ્યા: 99 
આંકડા મદદનીશ ભરતી 2024  કુલ જગ્યા: 89
ફોર્મ ભરવાની તારીખ 02 જાન્યુઆરી 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. 16 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ  https://ojas.gujarat.gov.in

Gujarat Gaun Seva Bharti 2024 apply online

GPSSB Statistical

Assistant Recruitment 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ સહીતની પોસ્ટ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે. અરજી ફોર્મ 2 જાન્યુઆરી થી શરુ થશે. gsssb Research Assistant Recruitment 2024

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 188 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સંશોધન મદદનીશ વર્ગ-3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ-3 ની 89 જગ્યાઓ પર ભરતી

  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાઈ ભરતી
  • આંકડા મદદનીશની ભરતી જાહેર
  • 16 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

શૈક્ષણિક લાયકાત

  • સ્ટેટિસ્ટિક અથવા મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિકમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે

પગાર ધોરણ

  • સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા
  • આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે.
  • બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ. 31340/- ફિક્સ પગાર મળશે.

વય મર્યાદા

  • સામાન્ય કેટેગરીના મક્રહલા ઉમેદવારોને પ વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પ વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • અનામત કેટેગરીના શીરિરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો 15 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • અનામત કેટેગરીના શારીરિક અશકતતા ધરાવતા મહિલા ઉમેદવોરો 20 વર્ષ છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં)
  • માજી સૈનિક ઉમેદવારોઃ ઉપલી વયમર્યાદામાં તેમણે બજાવેલી ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે

સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ-3 અરજી કરવાની રીતઃ

  • અરજી ઓનલાઇન કરવાની રહેશે.

અરજી ફી

  • જનરલ કેટેગરી માટે 100 રૂપિયા

અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ

  • https://ojas.gujarat.gov.in પર જઇને જણાવવામાં આવેલી માહિતી વાંચીને અરજી ઓનલાઇન કરવાની રહેશે.

Important Dates :

GSSSB Recruitment Portal gsssb.gujarat.gov.in
Apply Online Click Here
Join WhatsApp Group Join Now
Join Telegram Join Now

Candidates from Gujarat who are looking for GSSSB recruitment are informed that before applying in  GSSSB Vacancy 2024 important information such as educational qualification, age limit, application fee, selection process, application process, etc. Get complete information carefully.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *